સુખી જીવન ની રેસિપી

બે ચમચી પોતિકાઓ ના પ્રેમ ની ધાર એમાં ઉમેરો મિત્રતા ની સુગંધ નો વઘાર નાખો એમાં શોખ ના કટકા બે ચાર અને પછી જો આવે સંતોષ નો ઓડકાર તો સમજો સુખી જીવન ની રસોઈ છે તૈયાર Haddhaiyaar..✍✍ Advertisements

Read More સુખી જીવન ની રેસિપી

ઊંટ અને વેપારી

બઉ ટાઈમ પેલા ની વાત છે. ભારત ના કોઈ રણ વિસ્તાર માં એક મોટો ઓલિયો સંત હતો. લોકો એ એના વિશે ઘણી વાતો સાંભળી તી. સંત ની અનેક ખૂબી માં ની એક ખૂબી એ હતી કે એ કોઈ જગ્યા પર બઉ વધુ સમય રેતો નતો. એ તો ફરતો રામ હતો ને સાથે એના અનુયાીઓ અને […]

Read More ઊંટ અને વેપારી

જીવન અને આનંદ

એમ કેવાય છે કે જીવન નો આનંદ માણવો હોય ને ભાઇ તો તેને બવ ગંભીરતા થી નો લેવુ જોઈએ. માણસ ના ખોળે જનમ લેવો ઈ કાંઇ જેવી તેવી વાત નથ હો. ને આમેય એક એવરેજ જીવન જીવતો માણસ છે ને સાલુ કાંઇ કરતો હોય ને એના કરતા ઇ કેમ કરવુ ને ઇ કરવા થી હું […]

Read More જીવન અને આનંદ